તફાવત આપો: અંતઃશ્વસન અનામત કદ (Inspiratory reserve volume) અને ઉચ્છ્વસન અનામત કદ (Expiratory reserve volume).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
અંતઃશ્વસન અનામત કદ $(IRV)$ઉચ્છ્વસન અનામત કદ $(ERV)$
$(1)$ બળપૂર્વકના અંતઃશ્વસન દ્વારા વ્યક્તિ જેટલી વધારાની હવા અંદર લઈ શકે છે તે કદ.$(1)$ બળપૂર્વકના ઉચ્છ્વસન દ્વારા વ્યક્તિ જેટલી વધારાની હવા બહાર કાઢી શકે છે તે કદ.
$(2)$ સરેરાશ કદ $2500 \; ml$ થી $3000 \; ml$ હોય છે.$(2)$ સરેરાશ કદ $1000 \; ml$ થી $1100 \; ml$ હોય છે.

Explore More

Similar Questions

ફેફસાં વાયુ ભરેલી કોથળીઓ,એટલે કે વાયુકોષ્ઠોના બનેલા છે. તે દબાણપૂર્વકના ઉચ્છવાસ પછી પણ ચોંટી જતા નથી (કોલેપ્સ થતા નથી) કારણ કે:

$TLC = \ldots \ldots \ldots$

ખાલી જગ્યાઓ પૂરો:
$(a)$ શ્વસન ક્ષમતા $(IC) = \dots \dots + IRV$
$(b)$ $\dots \dots = TV + ERV$
$(c)$ કાર્યાત્મક અવશેષી ક્ષમતા $(FRC) = ERV + \dots \dots$

કયા શ્વસન કદ અથવા ક્ષમતાનું મૂલ્ય $2500-3000\, ml$ ની વચ્ચે હોય છે?

સામાન્ય ઉચ્છવાસ બાદ વ્યક્તિ દ્વારા અંદર લઈ શકાતા હવાનું કુલ કદ એટલે .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo